Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે પાંચ ઉમેદવારના નામ કર્યા જાહેર

Live TV

X
  • લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. આ સાથે ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા તમામ નેતાઓને ટિકીટ અપાઈ છે. 

    વીજાપુરથી સી.જે.ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply