Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભામાં શ્રેષ્ઠ ધારાસભ્યોને એવોર્ડ આપી કરાયા સન્માનિત

Live TV

X
  • ગુજરાત વિધાનસભામાં શ્રેષ્ઠ ધારાસભ્યો તરીકે ભાજપના જીતુભાઈ સુખડીયા અને કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારને એવોર્ડ આપી સન્માનિત કરાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંન્ને ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા અને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યે ગૃહની શરુઆતમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે, નિયત માપદંડ મુજબ આ પસંદગી કમિટી દ્વારા 2021ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે ભાજપના જીતુભાઈ સુખડીયા અને 2022 માટે કોંગ્રેસના શૈલેષ ભાઈ પરમારની પસંદગી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં લોકપ્રતિનિધિત્વ કરતા શ્રેષ્ઠ ધારાસભ્યને પુરસ્કૃત કરવાની શરૂઆત અગાઉના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply