ગુજરાત સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાના ઉપક્રમે આજે વિકાસ દિવસની ઉજવણી
Live TV
-
ગાંધીનગર મહાનગરપાલિકાના સ્વર્ણિમ સાંસ્કૃતિક હોલ, રાયસણ ખાતે ગુજરાત સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાના ઉપક્રમે વિકાસ દિવસ તરીકે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. માનનીય બળવંતસિંહજી રાજપૂત ચેરમેન, જીઆઇડીસી ખાસ ઉપસ્થિત રહેવાના છે. અને ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી મહાત્મા મંદિર ખાતેથી રાજ્યકક્ષાના કાર્યક્રમથી તેમજ માનનીય અમિત શાહ સાહેબ માનનીય સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દિલ્હી ખાતેથી ઓનલાઇન ડિજિટલ માધ્યમ દ્વારા જોડાવાના છે.
