ગુજરાત સરકારે ,જીએસટી અને ચૂંટણી બાદ ,રજૂ કર્યું પ્રથમ બજેટ
Live TV
-
બજેટમાં ખેડુતોને હરાખવા જેવા ,સમાચાર આવ્યા છે. જેમાં સરકારે ,ઝીરો ટકા પાક ધિરાણની ,જોગવાઇ કરાઇ છે. તો સાથે જ, પુરતી વીજળી, પાણી અને ખાતર ,જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત ,વીમાનું રક્ષણ માટે ,ફાળવણી થકી ,ગુજરાતની ખેતી અને ખેડુતો ,સમૃદ્ધિ તરફ નિરંતર આગળ વધશે. જે સરકારના ખેડુતલક્ષી અભિગમને ,પુરવાર કરે છે.
નાણામંત્રી નીતિનપટેલનું અંદાજપત્ર ,કૃષિલક્ષી, ગ્રામ્યલક્ષી હોવા ઉપરાંત, યુવાલક્ષી અને રોજગારલક્ષી પણ ,છે. રોજગાર અને વ્યવસાય વિકલ્પો માટે ,અંદાજપત્રમાં ,રૂપિયા 785 કરોડની ફાળવણી ,કરવામાં આવી છે. પ્રસ્તુત છે