Skip to main content
Settings Settings for Dark

ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

Live TV

X
  • ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં  મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, સરકારી વકીલ, ન્યાયિક અધિકારીઓ, વકીલગણ તેમજ કર્મચારીગણ , ઉપસ્થિત રહ્યાં હતા. કોરોના વાઇરસ મહામારીને અનુલક્ષીને સરકાર દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશોને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં આ ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથે હાઇકોર્ટના પ્રાંગણમાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી ચડાવી શ્રધ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply