અમદાવાદ મ્યુનિ.કોર્પો.ના સરદાર ભવનમાં કમિશનર મુકેશકુમારે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
Live TV
-
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સરદાર ભવનમાં કમિશનર મુકેશકુમારએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ગણતંત્ર દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા કોરોનાના સમયમાં શહેરીજનોને તબીબીસારવાર તેમજ અન્ય સહાય કરવા બદલ તેમને બિરદાવ્યા હતા. તો કોર્પોરેશનના કોરોના વોરિયર્સનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું તેમજ સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી.
