ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે
Live TV
-
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે. ત્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રા સંદર્ભે મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયેલી તમામ તૈયારીઓ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓની સમીક્ષા કર્યા બાદ રૂટ નિરીક્ષણ કરશે. પ્રદીપસિંહ જાડેજા રૂટ નિરીક્ષણ દરમિયાન સરસપુર મંદિર અને લીમડા ચોક-દરિયાપુર એમ બે સ્થળોની મુલાકાત પણ લેશે.
