Skip to main content
Settings Settings for Dark

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ: બોક્સિંગ સ્પર્ધામાં વિજેતા ભારતીય ખેલાડીઓને મેડલ અર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

Live TV

X
  • સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ બોક્સિંગ સ્પર્ધામાં અદભુત દેખાવ કરી અનેક મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે.

    આ ગૌરવશાળી અવસરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૈશ્વિક મંચ પર ઉપસ્થિત રહી વિજેતા ભારતીય રમતવીરોને મેડલ પ્રદાન કરી સન્માનિત કર્યા હતા. મેડલ સેરેમની દરમિયાન ભારતીય બોક્સરોને મેડલ એનાયત કરતી વેળાએ સમગ્ર સ્ટેડિયમમાં 'ભારત માતા કી જય'ના નારા ગુંજી ઉઠ્યા હતા.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "આંતરરાષ્ટ્રીય મંચ પર આપણા ખેલાડીઓને મેડલ પહેરાવવાની અને રાષ્ટ્રધ્વજને ઊંચો લહેરાતો જોવાની ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ અને રોમાંચક છે. આ સિદ્ધિ દેશના યુવાનોની મહેનત અને સમર્પણનું પ્રતીક છે."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
apply