Skip to main content
Settings Settings for Dark

ઘરોઈ ડેમનાં ઉપરવાસમાં સારા વરસાદને કારણે પાણીની સારી આવક શરૂ

Live TV

X
  • ઘરોઈ ડેમનાં ઉપરવાસમાં સારા વરસાદને કારણે પાણીની સારી આવક શરૂ થઈ છે. 1910 કરોડ લિટરની પાણીની આવક થતાં સપાટી 1.34 ફૂટ વધી ને 182.69 મીટર થઈ છે. હજુ વરસાદ આવશે તો ઘરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ શકે છે. મહેસાણા જિલ્લાના લોકોને સારું એવું પીવાનું પાણી પૂરું પાડી શકાય તેમ છે. ઘરોઈ ડેમમાંથી ચાર જિલ્લાનાં લોકોને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply