Skip to main content
Settings Settings for Dark

ચૂંટણી પંચે હાથ ધરેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ જાહેર કરી

Live TV

X
  • ચૂંટણી પંચે હાથ ધરેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ ગઈકાલે જાહેર કરેલી અખબારી મતદાર યાદી મુજબ રાજ્યમાં મતદારોની કુલ સંખ્યા 4 કરોડ 90 લાખ 89 હજાર 765 છે. જેમાં નવ મતદારોની સંખ્યા 11 લાખ 62 હજાર 528 છે. રાજ્યમાં મતદારોમાં બે કરોડ 53 લાખ 36 હજાર, 610 પુરુષ મતદારો છે. જ્યારે બે કરોડ 37 લાખ 51 હજાર 738 મહિલા મતદારો છે.

    આ ઉપરાંત એક હજાર 417 ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પંચની યાદીમાં જણાવાયું છે કે, રાજ્યમાં ચાર લાખથી વધુ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. રાજ્ય ચૂંટણી પંચે દિવ્યાંગ મતદારો માટે PWD નામની એપ બનાવી છે. જેના ઉપર દિવ્યાંગો નોંધણી કરાવીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે. નવા મતદારો તથા જેમણે પોતાની વિગતોમાં સુધારા કરાવ્યા છે, તેવા મતદારોને સુધારેલા મતદાર ઓળખ પત્રો પહોંચાડવાની કામગીરી ઝડપી બનાવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply