Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 28 જિલ્લાના 125 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો

Live TV

X
  • રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 28 જિલ્લાના 125 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો. સૌથી વધુ ડાંગ જિલ્લાના વઘઇમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે છોટાઉદેપુર સાડા ત્રણ ઇંચ, ડાંગના આહવામાં બે ઇંચ, નવસારીના વાસંદા અને પંચમહાલના મોરવા હડફમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે વલસાડ, અમરેલીના જાફરાબાદ અને દાહોદ તાલુકામાં એકથી સવા ઇંચ વરસાદ પડ્યો. આ ઉપરાંત સારબરાંઠા, કચ્છના નખત્રાણા, નવસારીના ચિખલી, ગણદેવી અને પાટણમાં સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાયો..મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 20 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
apply