Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 72 કેસ નોંધાયા

Live TV

X
  • રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 62 નોંધાયા છે. જ્યારે 2 લોકોના મૃત્યુ થયા છે. અને 194 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 2333 કેસ છે. જેમાંથી 2324 લોકોની સ્થિતિ સ્ટેબલ છે. જ્યારે 09 દર્દી વેન્ટીલેટર પર છે.

    14 - અમદાવાદ કોર્પોરેશન
    09 - સુરત કોર્પોરેશન
    06 - વડોદરા કોર્પોરેશન
    05 - ભાવનગર કોર્પોરેશન
    03 - ગાંધીનગર કોર્પોરેશન
    03 - નવસારી
    03 - રાજકોટ કોર્પોરેશન
    02 - ભરૂચ
    02 - ગીરસોમનાથ
    02 - સુરત
    02 - વડોદરા
    02 - વલસાડ
    01 - અમદાવાદ
    01 - અમરેલી
    01 - બનાસકાંઠા
    01 - ગાંધીનગર
    01 - જામનગર કોર્પોરેશન
    01 - જૂનાગઢ
    01 - ખેડા
    01 - પંચમહાલ
    01 - સાબરકાંઠા

    રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,11,491 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,071 થયો છે...
    રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.49 ટકા થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply