Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 31 કેસ નોંધાયા

Live TV

X
  • રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 31 કેસ નોંધાયા હતા. જ્યારે 113  દર્દી સાજા થયા હતા. અમદાવાદમાં 9, સુરતમાં 7, રાજકોટમાં 1, વડોદરામાં 5,  અને કચ્છમાં  1 કેસ નોંધાયો હતો.  તો રાજ્યમા આજે એક પણ વ્યક્તિનું મૃત્યુ નોધાયુ નથી. આજે રાજ્યમા 2 લાખ , 53 હજાર , 308  લોકોનું ,  રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી બે કરોડ 83 લાખ 68  હજાર 489  લોકોને રસી  આપવામાં આવી છે. રાજ્યમાં  કોરોના થી સાજા થવાનો દર 98.69 ટકા થયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply