Skip to main content
Settings Settings for Dark

દ્વારકાના જગતમંદિર ખાતે વિજળી પડવાના બનાવની અમિત શાહે જાત માહિતી મેળવી

Live TV

X
  • 13 જુલાઈ વિશ્વ પ્રસિદ્ધ જગતમંદિર દ્વારકા ખાતે વીજળી પડવાનો બનાવ બન્યો હતો. જેમાં મંદિરના સ્થાપત્યને કોઈ પણ જાતનું નુકસાન કે જાનહાની થયેલ નથી. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંદિર પ્રશાસનના સ્થાનિક કલેક્ટર વહીવટી તંત્ર  સાથે સંપર્ક કરી પરિસ્થિતિની જાત માહિતી મેળવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply