Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુરના કવાંટ ખાતે યોજાઇ ભીલ ઢોલ સ્પર્ધા

Live TV

X
  • 50 જેટલા ઢોલ સ્પર્ધકોએ લીધો હતો ભાગ

    છોટાઉદેપુરના કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામે , ભીલ ઢોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશના ભીલ સમુદાયે , ભાગ લીધો હતો. ત્રણ રાજ્યોમાંથી , અંદાજે 150 જેટલા ઢોલ સ્પર્કોએ ભાગ લીધો હતો. આદિવાસીઓ એ તેઓની આગવી પરંપરા પ્રમાણે દિવાળીના પર્વની ઉજવણી પણ કરી હતી. આદિવાસી ભીલ સમાજ , ઢોલ વગાડીને નાચ ગાન કરીને , દીવાળી ઉજવે છે. દિવાળી પર્વે પરંપરાગત પ્રકૃતિ પૂજા , અને આદિવાસી દેવોનું પૂજન કરવામાં આવ્યું હતું. ભીલ ઢોલ સ્પર્ધામાં વિજેતા રહેનારને , રોકડ ઇનામનું વિતરણ પણ થયું હતું.    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply