Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુર નજીક અકસ્માતમાં 7 ના મોત, એક જ પરિવારના 6 લોકોના મોત,

Live TV

X
  • છોટાઉદેપુરના રંગપુર પાટિયા પાસે ટેન્કર અને કાર વચ્ચે  ગમખ્વાર અકસ્માત સર્જાયો

    છોટાઉદેપુરના રંગપુર પાટિયા પાસે ટેન્કર અને કાર વચ્ચે  ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 બાળકો સહિત 7  લોકોના કરુણ  મોત થયા છે જેમાં એક જ પરિવારના 6 લોકોનો સમાવેશ થાય છે. આ પરિવાર  મધ્યપ્રદેશના કુક્ષી તાલુકાના અંબાડા ગામનો રહેવાસી હતો અને પરિવારના એક બીમાર બાળકને સારવાર માટે  વડોદરા લઈને આવી રહ્યો હતો ત્યારે જ આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવરનું પણ મોત નિપજ્યું હતું. તો જે  બાળકને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો તેનું પણ મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું  છે...
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply