જગન્નાથની રથયાત્રા પૂર્વ ભગવાનનું મામેરુ
Live TV
-
મામેરાના દર્શન માટે ઉમટ્યા ભાવિકો
અમદાવાદમાં અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથની 142મી રથાયાત્રા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. ભગવાન જગન્નાથ, બહેન સમુદ્રાજી અને ભાઈ બલરામજી હાલ સરસપુર ખતે રણછોડરાયજીના મંદિરે મોસાળમાં મહેમાનગતિ માણી રહ્યા છે. ગઈકાલે મામેરૂ કરવામાં આવ્યું હતું. મામેરાના દર્શનનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
