Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ

Live TV

X
  • જામનગરમાં કોરોના વાઇરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. દક્ષિણ કોરિયા અને જાપાન થઈને શીપમાં આવેલા 25 વર્ષિય એક યુવકમાં કોરોના વાયરસ શંકાસ્પદ જણાયો છે.

    જામનગરમાં કોરોના વાઇરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. દક્ષિણ કોરિયા અને જાપાન થઈને શીપમાં આવેલા 25 વર્ષિય એક યુવકમાં કોરોના વાયરસ શંકાસ્પદ જણાયો છે., જેને લઈને તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે આ અંગે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં આ બાબતે માહિતી આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply