Skip to main content
Settings Settings for Dark

જાપાનના મુંબઈ ખાતેના કાઉન્સિલ જનરલ મીંચીઓ હારડા અમદાવાદની મુલાકાતે

Live TV

X
  • જાપાનના મુંબઈ ખાતેના કાઉન્સિલ જનરલ મીંચીઓ હારડા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા

    જાપાનના મુંબઈ ખાતેના કાઉન્સિલ જનરલ મીંચીઓ હારડા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેમને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના આંગણે ભારત-જાપાન મૈત્રી સંબંધો વિશે વાત કરી હતી. આ ઉપરાંત જાપાન અને ગુજરાત બંનેના પરસ્પરના લગભગ પાંચ દસકાના સંબંધોને તેમણે ખૂબ સુંદર રૂપરેખા આપી વર્ણવ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે બુલેટ ટ્રેન એ ભારત-જાપાન સંબંધોનુ સૂચક છે. ગુજરાતની અંદર લગભગ 400 જેટલી કંપનીઓ સ્થપાઈ ચૂકી છે આગામી પાંચ વર્ષમાં આ કંપનીઓની સંખ્યા બમણી થશે અને આગામી દિવસોમાં જાપાન અને ગુજરાતમાં શૈક્ષણિક વ્યાપારી અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં વધુ પ્રગતિ થશે તેમ મુકેશ પટેલ એ જણાવ્યું હતું 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply