જુનાગઢ નજીક ચોકી તાલીમ કેન્દ્ર ખાતે બિન હથિયારધારી પોલીસ કર્મીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો
Live TV
-
પોલીસ વિભાગના ઉપમહાનિર્દેશક રાજકુમાર પાંડિયને 289 તાલીમાર્થીઓની પરેડનું નિરીક્ષણ કરી સલામી આપાઇ.
જુનાગઢ નજીક ચોકી તાલીમ કેન્દ્ર ખાતે બિન હથિયારધારી પોલીસ કર્મીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં પોલીસ ઉપ મહાનિર્દેશક રાજકુમાર પાંડિયને બસો નેવ્યાશી તાલીમાર્થીઓની પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. ગુજરાતના અલગ અલગ શહેરમાં નિમણૂંક પાણી કાયદો વ્યવસ્થા અને પ્રજાકીય અભિગમ અંગે માર્ગદર્શન મેળવવા આવેલ આ તાલીમાર્થીઓએ કઇંક નવુ શીખ્યાની અનૂભૂતિ પણ વ્યક્ત કરી હતી. ઉપરાંત તાલીમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
