Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢઃ ઘેડ વિસ્તારના ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુકાયા ચિંતામાં

Live TV

X
  • જૂનાગઢઃ ઘેડ વિસ્તારના ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુકાયા ચિંતામાં

    જૂનાગઢ માંગરોળ પંથકમાં ભારે વરસાદના કારણે ઘેડ વિસ્તારના ગોરજ ગામ સહિત અનેક ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળી સહિતના પાક પાણીમાં ડૂબી ગયો છે જેથી ખેડુતો પરેશાન થઈ ગયા છે. 

    આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં સિઝનનો 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ તેમજ ખેતરો પાણીથી તરબોળ થતાં બિયારણ, ખાતર તેમજ દવા ઉપરાંત દિવસ-રાત્રીની તનતોડ મહેનત વ્યર્થ જવાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply