Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ જિલ્લાનો સાબલી ડેમ 100 ટકા ભરાતાં હાઈ એલર્ટ

Live TV

X
  • જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોરાસા ગામ પાસે સાબલી ઉપર આવેલા સાબલી સિંચાઈ યોજનામાં 100 ટકા પાણી ભરાયેલ હોવાથી આસપાસના ગામોને એલર્ટ કરવામા આવ્યા છે.

    આ સાબલી ડેમ ફૂલ ભરાતા પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નદીના પટમાં કે કાંઠાના વિસ્તારોમાં લોકોને ન જવા માટે અપીલ કરવામાં આવી છે. સાબલી ડેમની સપાટી હાલમાં 43.75 મીટરે પહોંચી છે અને ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply