Skip to main content
Settings Settings for Dark

આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક, સ્કૂલ ફી મામલે લેવાઈ શકે છે નિર્ણય

Live TV

X
  • ખેતી નુકસાન અંગેના સર્વે ઉપર તેમજ આગામી સમયમાં તહેવારોને ધ્યાનમાં લઈને કોરોના સંક્રમણ ન વધે તે માટેના પગલાંઓ અંગે પણ ચર્ચા થઈ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

    આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ છે. શૈક્ષણિક ફી મુદ્દે બેઠકમાં મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. અતિવૃષ્ટીને કારણે થયેલા પાક નુક્સાનીના સર્વેની કામગીરી, ટેકાના ભાવે ખરીદી સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply