Skip to main content
Settings Settings for Dark

જેને સમજી રહ્યા છો આધાર કાર્ડ, તે તો છે લગ્નની કંકોતરી!

Live TV

X
  • હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નોમાં હવે કંકોતરીથી લઈને સજાવટ સુધી જાતભાતની વિચિત્રતા અને સુંદરતા જોવા મળતી હોય છે. કેટલાક લોકો લગ્નની સજાવટમાં કંઈક અનોખું કરે છે, તો કેટલાક લોકો લગ્નમાં શ્રેષ્ઠ ઉદાહરણો પણ સમાજને પૂરાં પાડે છે. 

    આવું જ કંઈક આણંદના જંત્રાલ ગામના એક પરિવારમાં જોવા મળ્યું છે. જંત્રાલ ગામના એક પરિવારે કંઈક અનોખી ડિઝાઈનની જ કંકોતરી છપાવી છે, જે આજકાલ સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહી છે.  આ કંકોતરીની ડિઝાઈન દેશના આધાર કાર્ડને મળતી આવે છે. પરિવારનો આ ડિઝાઈન છપાવવા પાછળનો હેતુ લોકોને આધાર કાર્ડનું મહત્વ સમજાવવા અને તેના પ્રત્યે જાગૃતતા લાવવાનો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply