Skip to main content
Settings Settings for Dark

જ્ઞાન શક્તિ દિવસઃ મહાત્મા મંદિર ખાતે વિવિધ યોજનાનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Live TV

X
  • રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબમુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે નવ દિવસીય વિકાસ મહોત્સવ યોજાશે. જેની શરૂઆત આજથી થઈ રહી છે જેમાં 1 ઓગસ્ટ એટલે કે આજે જ્ઞાન શક્તિ દિવસ.. ત્યાર બાદ 2 ઓગસ્ટે સંવેદના દિવસ, 3 ઓગસ્ટે અન્નોત્સવ દિવસની ઉજવણી થશે. ત્યાર બાદ 4 ઓગસ્ટે નારી ગૌરવ દિવસ, 5 ઓગસ્ટે કિસાન સન્માન દિવસ, 6 ઓગસ્ટે રોજગાર દિવસની ઉજવણી થશે. તેમજ 7 ઓગસ્ટે વિકાસ દિવસ, 8 ઓગસ્ટે શહેરી જનસુખાકારી દિવસ અને 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ ઉજવણી થકી  ગુણવતાસભર શિક્ષણ માટે 'આધુનિક સવલતો સાથે અભિનવ વિચારો'ની મહાત્મા મંદિર ગાંધીગર ખાતેથી શરૂઆત થઈ રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply