Skip to main content
Settings Settings for Dark

જ્ઞાન શક્તિ દિવસ: આણંદ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી

Live TV

X
  • રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના આજે પાંચ વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે રાજ્યભરમાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી થઇ રહી છે. આણંદ ખાતે પણ જિલ્લા કક્ષાની ઉજવણી થઇ હતી. સાંસદ મિતેશ પટેલે આ પ્રસંગે વિદ્યાનગરના સ્થાપક પૂજ્ય ભાઇકાકાને વંદના કરીને કાર્યક્રમની શરૂ કરી હતી. આણંદ  જિલ્લામાં આ પ્રસંગે લાખો રૂપિયાના પ્રોજેક્ટનું મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા  ઈ - લોકાર્પણ કરવામાં આવ્યું હતું .   જિલ્લા કલેક્ટર , શિક્ષણ વિભાગના અધિકારીઓ અને નગરપાલિકાના સભ્યો સહિતના અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply