Skip to main content
Settings Settings for Dark

ડાંગમાં ખીલ્યા બ્રહ્મકમળના ફૂલો

Live TV

X
  • હિમાલયમાં જોવા મળતું બ્રહ્મકમળ હાલ ડાંગમાં ઘર-ઘરમાં મહેકી ઉઠ્યા

    હિમાલયની ઉંચાઈએ જોવા મળતું આ બ્રહ્મકમળ ફૂલ તેનું અલગ પૌરાણિક મહત્વ ધરાવે છે. આ કમળ સફેદ રંગનું હોય છે જે જોવામાં ખરેખર ખૂબ જ આકર્ષક હોય છે. આ ફૂલ ઘણી પૌરાણિક કથાઓમાં પણ જોવા મળે છે. ડાંગ જિલ્લાના ઘણા વિસ્તારો હાલ બ્રહ્મકમળના ફૂલો ખીલી રહ્યા છે. અને તેની મનમોહક સુગંધથી લોકોના ઘર આંગણાના મહેકી ઉઠ્યા છે. મહત્વનું છે કે, બ્રહ્મકમળ મોડીરાત્રે ખિલે છે અને સવાર પડતા જ બિડાઈ જાય છે. બ્રહ્મકમળને પોતાના આંગણામાં ઉગાવવું લોકો શુભ માને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply