Skip to main content
Settings Settings for Dark

ડાંગ: જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 76.75 મી.મી. જેટલો વરસાદ નોંધાયો

Live TV

X
  • ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 76.75 મી.મી. જેટલો વરસાદ નોંધાયો. આહવા તાલુકામા છેલ્લા 24 કલાક દરમિયાન 75 મી.મી., વઘઇ ખાતે 70 મી.મી., સુબિર ખાતે 45 મી.મી. અને ગિરિમથક સાપુતારા ખાતે 117 મી.મી. વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે વરસાદને લીધે ઠંડક પ્રસરી હતી અને આસપાસના વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. વરસાદને લીધે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply