Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે સર્પદંશની ઘટનાઓ વધતા તંત્રની સાવચેતીની અપીલ

Live TV

X
  • સતત વરસી રહેલા ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સર્પોના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશવાની શક્યતા વધી છે.

    આરોગ્ય વિભાગની અપીલ અને સાવચેતીના પગલાં ખેતર, જંગલ કે ઝાડીવાળા વિસ્તારોમાં જતી વખતે વિશેષ સાવચેતી રાખવી.રાત્રે બહાર નીકળતી વખતે ટોર્ચનો ઉપયોગ કરવો અને પગમાં બૂટ કે ચંપલ પહેરવા.કોઈપણ પ્રકારના ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડ્યા વગર તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રમાં પહોંચવું.દર્દીને શાંત રાખવા અને અસરગ્રસ્ત અંગનું હલનચલન ન થાય તેની કાળજી રાખવી.અફવાઓથી દૂર રહી સતર્ક રહેવું અને તબીબી ઇમરજન્સીમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-08-2026 Max Temp : °C Min Temp : °C
apply