Skip to main content
Settings Settings for Dark

ભાવનગર: સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ સિઝનમાં ફરી ઓવરફ્લો, તમામ 59 દરવાજા 1 ફૂટ ખોલાયા

Live TV

X
  • ભાવનગરના પાલીતાણા ખાતે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે સિઝનમાં ફરી એકવાર ઓવરફ્લો થયો છે.

    પાણીની આવક-જાવક: ડેમમાં 5310 ક્યુસેક પાણીની આવક સામે જાવક જાળવવા માટે ડેમના તમામ 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે.આ ડેમ સિઝનના પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયો હતો અને હાલ વરસાદના બીજા રાઉન્ડમાં સ્ત્રાવ વિસ્તારમાં પાણીની આવક વધતા પુનઃ છલકાયો છે.ડેમ ઓવરફ્લો થવાથી અને તમામ દરવાજા ખોલવામાં આવતા પાલીતાણા અને તળાજા વિસ્તારના નદીકાંઠાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના પ્રવાહથી દૂર રહેવા તાકીદ કરાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-08-2026 Max Temp : °C Min Temp : °C
apply