Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: સાંતલપુરમાં 15 ઇંચ ખાબક્યો, ઉત્તર અને મધ્ય ગુજરાત જળબંબાકાર

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લાના સાંતલપુરમાં સૌથી વધુ  381મિ.મી. (15 ઇંચ) જેટલો મૂશળધાર વરસાદ નોંધાયો છે.

    જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ મુખ્ય વરસાદ સાંતલપુર (પાટણ): 381 મિ.મી. (15 ઇંચ),રાધનપુર 342મિ.મી,ભાભર 289 મિ.મી,દિયોદર 275 મિ.મી,નડિયાદ (ખેડા) 262મિ.મી,મહેમદાવાદ: 213મિ.મી,દાંતીવાડા અને થાનગઢ 180 મિ.મી,વાંકાનેર 176મિ.મી,સુઈગામ: 173 મિ.મી,સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન વરસાદનું જોર,આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 106 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, દિયોદર: 1.85 ઇંચ,લાખણી: 1.73 ઇંચ,ધાનેરા: 1.46 ઇંચ,રાહ: 1.42 ઇંચ,ઓગડ: 1.30 ઇંચ,નાનાપોંઢા (વલસાડ): 1.22 ઇંચખેરગામ (નવસારી): 1.02 ઇંચ જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-08-2026 Max Temp : °C Min Temp : °C
apply