ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટકચર પ્રા.લી.માં દરોડા
Live TV
-
છેલ્લા થોડા સમયથી જે રીતે બેંકો સાથેની છેતરપિંડીની ઘટના સામે આવી રહી છે, તે કડીમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.
છેલ્લા થોડા સમયથી જે રીતે બેંકો સાથેની છેતરપિંડીની ઘટના સામે આવી રહી છે, તે કડીમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. કેબલ અને ઇલેક્ટ્રિક સાધનો બનાવતી કંપની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટકચર પ્રાઇવેટ લીમિટેડએ ખોટા દસ્તાવેજ રજૂ કરી બેંક પાસેથી લોન લઇ ને રૂપિયા 2,654.40 કરોડ નું કૌભાંડ આચર્યું છે. આ ઘટનામાં હાલ ગાંધીનગર સી.બી.આઇ.ની ટીમ તપાસ કરી રહી છે અને સી.બી.આઇ.એ., ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટકચર પ્રાઇવેટ લિમિટેડે કંપનીના સ્થાપક તથા મેનેજિંગ ડિરેક્ટર અને જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટરના વડોદરા ખાતેના નિવાસ્સ્થાને તેમજ 2 ફેક્ટરી પર પણ ,દરોડા પાડ્યા છે. બેંક સાથે ,છેતરપિંડી કરવા ની ઘટના માં ,સી.બી.આઈ.એ ,26 માર્ચના રોજ, કંપની ના માલિક ,તેમજ આ કૌભાંડ માં ,ભાગ ભજવનારા ,એક બેંક ઓફિસર સામે પણ, કેસ દાખલ કર્યો છે. સી.બી.આઇ.એ ,આ કૌભાંડ ની ઘટના માં ,I.P.C.ની કલમ ,420, 467 471 તમજ ,સેક્શન 13 13 હેઠળ ,કેસ દાખલ કર્યો છે. આ અંગે વધુ માહિતી મેળવીએ અમારા વડોદરા જીલ્લાના સંવાદદાતા સંજ્ય પાગે પાસેથી.