Skip to main content
Settings Settings for Dark

તાપી જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોની વધી ચિંતા

Live TV

X
  • આજે સવારના સમયે તાપી જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું હતું. અને બાદમાં ઝરમર વરસાદની શરૂઆત થઇ હતી.

    હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  ત્યારે ગઇકાલે પણ ઉત્તર ગુજરાતના  કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા હતા. તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે સવારના સમયે તાપી જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું હતું. અને બાદમાં ઝરમર વરસાદની શરૂઆત થઇ હતી. જિલ્લાના વ્યારાના શહેરી વિસ્તાર, વાલોડ, ઉચ્છલ, નિઝર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાથે સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. તો કમોસમી વરસાદને લઇને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે, કમોસમી વરસાદને લઇને ખેતીના શિયાળુ પાકને મોટું નુકશાન પણ થઇ શકે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply