Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં મેઘમહેર

Live TV

X
  • વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહિતના જિલ્લામાં ધમાકેદાર વરસાદ,નદી-નાળા બે કાંઠે

    દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર જોવા મળી...વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી..,જિલ્લાના નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. ભારે વરસાદ ને પગલે જિલ્લાના અનેક ગામોને એલર્ટ કરાયા છે.તો આ તરફ સૌરાષ્ટ્રના પણ કેટલાંક વિસ્તારમાં શનિવારે સાંજે વરસાદે પધરામણી કરી હતી..ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન થતાં ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply