Skip to main content
Settings Settings for Dark

દુરંતો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવાઈ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 27 મેએ આ ટ્રેનને લીલી ઝંડી આપશે.

    રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર છે. અમદાવાદ-મુંબઈ વચ્ચેની દુરંતો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવાઈ છે. સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કરેલી રજૂઆતને સ્વીકારવામાં આવી છે. આગામી 27 મે થી રાજકોટ-મુંબઈ વચ્ચે દુરંતો ઍક્સ્પ્રેસનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 27 મેએ આ ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન રાજકોટથી સાંજે 6.30 વાગે ઉપડશે અને બીજા દિવસે સવારે 6.00 વાગે મુંબઈ પહોંચશે. મુંબઈથી રાત્રે 11 વાગે નીકળીને સવારે દસ પંચાવન મિનિટે રાજકોટ પહોંચશે. આ સમાચારથી સૌરાષ્ટ્રવાસીઓમાં ખુશી વ્યાપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply