Skip to main content
Settings Settings for Dark

દેશ અને રાજ્યમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ, ભાજપના નેતાઓ લાગ્યા ચૂંટણી પ્રચારમાં

Live TV

X
  • દેશ અને રાજ્યમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ, ભાજપના નેતાઓ લાગ્યા ચૂંટણી પ્રચારમાં

    દેશ અને રાજ્યમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ, ભાજપના નેતાઓ લાગ્યા ચૂંટણી પ્રચારમાં

    દેશમાં લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને બીજો તબક્કો 26 એપ્રીલે  યોજાશે. બીજા તબક્કામાં 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થશે. ત્યારે દેશની દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. 

    જેમ જેમ ત્રીજા તબક્કાનું મતદાન નજીક આવી રહ્યું છે.. તેમ તેમ રાજ્યમાં સ્ટાર પ્રચારકો દ્વારા પ્રચાર અભિયાન તેજ બન્યું છે. ત્યારે પોરબંદર લોકસભા ખાતે આજે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે. 

    બપોરે 12 કલાકે તેઓ યુવા સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે ત્યાર બાદ તેઓ પ્રબુદ્ધજનો સાથે સંવાદ કરશે. તો બીજી તરફ ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ પોરબંદર ખાતે લોકસભાના મુખ્ય આગેવાનો સાથે બેઠક કરશે ત્યાર બાદ તેઓ ભરૂચ લોકસભાના બૂથ પ્રમુખ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply