Skip to main content
Settings Settings for Dark

દ્વારકાઃ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં યોજાવાના ભવ્ય રોડ-શો નું રિહર્સલ નિહાળ્યું

Live TV

X
  • દ્વારકાઃ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં યોજાવાના ભવ્ય રોડ-શો નું રિહર્સલ નિહાળ્યું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકા માં ભવ્ય રોડ શો કરવાના છે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનાં ટેબલો પરથી સાંસ્કૃતિક ઝાંખીઓ રજુ થશે. ભાજપ મહિલા મંડળ અને વિવિધ જ્ઞાતિ નાં પહેરવેશ સાથે આવકારવામાં આવશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે એક કિલોમીટર રોડ શો નું રિહર્સલ નિહાળ્યું હતું. અને આ અંગે સમીક્ષા કરી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સવારે જગત મંદિરે સફાઈ અભિયાન હાથ ધરી કામગીરી આરંભી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે વિવિધ સમીક્ષા કરી હતી. આવતી કાલે ભવ્ય રોડ શો સાથે પ્રધાનમંત્રી મોદીનું દ્વારકા માં ભવ્ય સ્વાગત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply