Skip to main content
Settings Settings for Dark

દ્વારકાના વીરબાઈમાં નવરાત્રીમાં 11 માતાજીના અદભુત દર્શન સાથે રાસ યોજયો

Live TV

X
  • દ્વારકાની રઘુવંશીઓ મહિલાની ગરબીમાં એક સાથે 11 માતાજીઓએ વેશભૂષા ધારણ કરી અદભુત રાસ રમ્યા.

    હાલ નવરાત્રીના માહોલમાં ગત રાત્રીનાં દ્વારકાની વીરબાઈમાં નવરાત્રી મહોત્સવમાં આપડી સંસ્કૃતિને છાજે તેવો ગરબાનો કાર્યક્રમ યોજયો હતો. જેમાં 11 જોગણીઓ એટલે કે 11 યુવતીઓએ માતાજીનાં વિવિધ વેશભૂષા ધારણ કરી ગરબે રમ્યા હતાં. ત્યારે માતાજીનાં આ નવલા સ્વરૂપનાં દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતાં.

    વીરબાઈમાં નવરાત્રી મહોત્સવનાં આ છઠ્ઠા વર્ષે જ્યાં માત્ર રઘુવંશી મહિલાઓને જ અહીં પ્રવેશ આપવામાં આવે છે, ત્યાં આ સ્વરૂપનાં દર્શન માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડી આ માતાનાં રાસ નાં દર્શન કરી અભિભૂત થયા હતા.

    માતા રાંદલ, મહાકાળી, માં અંબા, સરસ્વતીજી, લક્ષ્મી માં,ચામુંડા માં ,બહુચર માતાજી, હરસિધ્ધ માતા, નવદુર્ગા માતા, શિવ શક્તિ સ્વરૂપમાં સર્વ માતાજીઓ ગરબે રમ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply