અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે " શાશ્વત આત્માની નૈતિક રીતો" પુસ્તકનું વિમોચન કરાયું
Live TV
-
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે " શાશ્વત આત્માની નૈતિક રીતો" પુસ્તકનું વિમોચન કરાયું
પ્રખ્યાત લેખક અને પ્રેરણાત્મક કોચ જી નારાયણ ગુરુ દ્વારા સનાતન ધર્મ ઉપર લખાયેલ પુસ્તક " શાશ્વત આત્માની નૈતિક રીતો" નું વિમોચન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઓરિસ્સાના પૂર્વ ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં વેદો, ઉપનિષદ અને સનાતન ધર્મ ઉપર વિસ્તૃતથી લખવામાં આવ્યું છે. પુસ્તકની અંદર સનાતન ધર્મ ઉપર વિશેષજ્ઞો સાથેની ચર્ચા અને મંતવ્યો સાથે વિશેષ પ્રકાશ પાડવાં આવ્યો છે. આ તકે AMAના પૂર્વ પ્રેસિડેન્ટ દેવસ્ય રાડીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
