Skip to main content
Settings Settings for Dark

ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બનાવ્યું ગેસ લીકેજ ડિટેક્ટર

Live TV

X
  • રસોઇ કરતી વખતે તેમજ ગેસના વાહન ચલાવતી વખતે ગેસ લીકેજ થવાના લીધે ઘણીવાર જીવલેણ દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. આ વાતને ધ્યાનમાં લઇને પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રહેતા અને ધોરણ 9માં અભ્યાસ કરતાં ઉમંગ પટેલે એક ગેસ ડિટેક્ટર તૈયાર કર્યું છે. આ ગેસ ડિટેક્ટરમાં - એક ગેસ ડિટેક્ટર સેન્સર એક મીની કોમ્યુટર અને એક GSM મોડ્યુમ લગાવેલા છે. આ ડિટેક્ટરને ગેસની નજીકમાં સેટ કરવામાં આવે છે. જેવો ગેસ લીકેજ થાય કે તરત જ સેન્સર બોર્ડ લીકેજનું સેન્સિંગ કરે અને એલર્ટ સાયરન વાગે છે. એટલું જ નહીં, ડિવાઇસ સાથે સેટ કરેલા મોબાઈલ નંબર પર ઇમરજન્સી એલર્ટનો મેસેજ પણ આવી જાય છે. જેથી તરત જ ગેસ લીકેજને કંટ્રોલ કરી શકાય છે. પાંચ મહિના પહેલા ગેસ અકસ્માતના સમાચાર વાંચ્યા પછી ઉમંગે સમસ્યાનું સમાધાન લાવવા માટે પોતાના વિજ્ઞાનના શિક્ષક હિતેન પટેલની મદદથી 1200 રૂપિયાના નજીવા ખર્ચે આ ડિવાઈસ બનાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply