Skip to main content
Settings Settings for Dark

નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર રેલવે સ્ટેશન ખાતે 'કાઉન્ટર ટેરરિસ્ટ એટેક'ની મોકડ્રીલ યોજાઇ

Live TV

X
  • નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર રેલવે સ્ટેશન ખાતે 'કાઉન્ટર ટેરરિસ્ટ એટેક'ની મોકડ્રીલ યોજાઇ હતી.

    મોકડ્રિલ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં કેટલાંક આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનો સંદેશો સ્થાનિક પોલીસને મળતા સ્થાનિક પોલીસ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

    જ્યારે આતંકવાદી હુમલો થાય તો બચાવ કામગીરી કેવી રીતે કરી શકાય અને આતંકવાદીઓનો ખાત્મો કેવી રીતે બોલાવી શકાય તે બાબતે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
apply