Skip to main content
Settings Settings for Dark

નર્મદા ડેમની સુરક્ષા મજબૂત બનાવવા CCTV કેમેરા લગાવાશે 

Live TV

X
  • નર્મદા ડેમની સુરક્ષા માટે પોલીસ અને S.R.P. તો પહેલેથી તૈનાત જ છે

    નર્મદા બંધ તે રાષ્ટ્રીય સંપતિ છે. નર્મદા ડેમની સુરક્ષા માટે પોલીસ અને S.R.P. તો પહેલેથી તૈનાત જ છે ,પરંતુ નર્મદા બંધના સુરક્ષા કવચને મજબૂત બનાવવા ડેમ વિસ્તારમાં સર્વે કરીને નક્કી કરેલા 44 સ્થાને કુલ 97 સી.સી. ટીવી કેમેરા લગાવવામાં આવશે. 

    નર્મદા નિગમે આ હેતુ સર રૂપિયા 20 કરોડના ભંડોળની ફાળવણી કરી છે. આ કેમેરા સંપૂર્ણ પણે H.D. અને નાઇટ વીઝન કેમેરા હશે. 32 કેમેરા P.T.Z. હશે અને તેની મદદથી 360 ડિગ્રી રેકર્ડ થઇ શકશે. 18 કેમેરા, A.N.P.R. હશે ,કે ,જેની મદદ થી ડેમ
    વિસ્તારમાં પ્રવેશનાર તમામ વાહન પર નજર રાખી શકશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply