Skip to main content
Settings Settings for Dark

નવભારતના નિર્માણ માટે હાઈવે નિર્માણને પ્રાથમિકતા આપતી મોદી સરકાર, ગુજરાતના અનેક પ્રોજેક્ટો મંજૂર

Live TV

X
  • કેન્દ્રિય માર્ગ અને પરિવહન તથા રાજ્ય ધોરીમાર્ગ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ ગાંધીનગર ખાતે, રાજ્યમાં ચાલી રહેલા હાઈ-વે પ્રોજેક્ટસની સમીક્ષા કરી હતી.

    કેન્દ્રિય માર્ગ અને પરિવહન તથા રાજ્ય ધોરીમાર્ગ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ ગાંધીનગર ખાતે, રાજ્યમાં ચાલી રહેલા હાઈ-વે પ્રોજેક્ટસની સમીક્ષા કરી હતી. શ્રી માંડવીયાએ કહ્યું હતું કે રાજ્યમાં 11,830 કરોડના ખર્ચે બંધાઇ રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના 36 પ્રોજેક્ટસ અને રૂપિયા 23 હજાર કરોડના ખર્ચે 700 કિલોમીટરની લંબાઇના માર્ગોની સમીક્ષા કરી છે. રાજ્યમાં ચાલી રહેલા કામો પૂર્ણતા તરફ આગળ વધે, અને ચાલી રહેલા પ્રોજેક્ટસને કેટલા ગતિશીલ બનાવી શકાય તેની માહિતી મેળવી હતી. સમગ્ર સમીક્ષા બેઠકમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. શ્રી માંડવીયાએ ગતિશીલ વિકાસની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply