Skip to main content
Settings Settings for Dark

નવસારીમાં ગણેશ ઉત્સવ માટે બંગાળી કારીગરો દ્વારા ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ

Live TV

X
  • નવસારીમાં ગણેશ ઉત્સવ માટે બંગાળી કારીગરો દ્વારા ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ

    ગણેશ ઉત્સવ નજીક આવતાં, નવસારી શહેરના બંગાળી કારીગરો ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ બનાવવામાં વ્યસ્ત છે. આ કારીગરો દ્વારા તૈયાર થતી નયનરમ્ય અને પર્યાવરણ-સુરક્ષિત મૂર્તિઓની માંગ નવસારી પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ રહે છે.

    આ પ્રતિમાઓ એટલી લોકપ્રિય છે કે ગણેશ મંડળો દ્વારા તેનું બુકિંગ ચાર-પાંચ મહિના અગાઉથી જ કરાવી દેવામાં આવે છે. નવસારીમાં 150થી વધુ પશ્ચિમ બંગાળના કારીગરો વર્ષોથી આ કામ સાથે જોડાયેલા છે. તેઓ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવીને સારી એવી કમાણી કરે છે અને આત્મનિર્ભર બન્યા છે. તેમનું આ કૌશલ્ય સ્થાનિક કલા અને સંસ્કૃતિને પણ સમૃદ્ધ બનાવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply