Skip to main content
Settings Settings for Dark

નવસારી ક્રાઈમ બ્રાંચઃ ઊંડાચ પાસેથી 3 કરોડથી વધુની જૂની ચલણી નોટો ઝડપાઈ 

Live TV

X
  • નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચને જૂની નોટો મામલેના કેસમાં મોટી સફળતા મળી છે. નવસારીમાં કરોડો રૂપિયાની જૂની ચલણી નોટો ઝડપાઈ છે. 

    બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે નવસારીના હાઈ-વે પર ઊંડાચ ગામ પાસે રેડ કરી હતી. ક્રાઈમ બ્રાંચને ત્રણ કરોડથી વધુની ચલણી નોટો ઝડપી પાડી છે અને આ સાથે કુલ ચાર આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply