Skip to main content
Settings Settings for Dark

સ્માર્ટ સિટી રેન્કમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ, અમદાવાદ ચોથા ક્રમે 

Live TV

X
  • ગુજરાતની જનતા માટે રાષ્ટ્રીય સ્તરેથી સારા સમાચાર મળી રહ્યા છે.  કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર મંત્રાલય દ્વારા દેશભરમાંથી સ્માર્ટ સિટીની યાદી જાહેર કરવામાં આવી છે.

    આ યાદીમાં રાજ્યના ત્રણ શહેરોનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં મહારાષ્ટ્રનું નાગપુર પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે બીજા ક્રમે મધ્યપ્રદેશના ભોપાલ અને ત્રીજો ક્રમ રાંચીને અપાયો છે.  

    આ યાદીમાં ગુજરાતનું અમદાવાદ ચોથા ક્રમે, સુરત પાંચમા ક્રમે અને વડોદરાનો છઠ્ઠા ક્રમે સમાવેશ કરાયો છે. જેમાં રાષ્ટ્રીય સ્તરે અમદાવાદને 265.35, સુરતને 226.37 અને વડોદરાને 223.58 પોઇન્ટ મળ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply