Skip to main content
Settings Settings for Dark

નવસારી જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો

Live TV

X
  • નવસારી જિલ્લાના વાતાવરણમાં આજે વ્હેલી સવારે અચાનક પલટો આવ્યો

    નવસારી જિલ્લાના વાતાવરણમાં આજે વ્હેલી સવારે અચાનક પલટો આવ્યો....વાતાવરણમાં ભેજનુ પ્રમાણ 85%  જોવા મળ્યું....ભેજના કારણે વિઝીબિલીટી 0 થઈ હતી...જેના કારણે વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો....વાદળછાયા વાતાવરણને કારણે માવઠુ પડવાની  ભીતિ સેવાઈ રહી છે....દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે હાલ તો ચિંતાનો માહોલ  સર્જાયો છે...શેરડી,ડાંગર,તેમજ ચીકુના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply