SOU દુનિયાની 8મી અજાયબી, SCOએ સામેલ કરતા વિદેશ પ્રધાનનું ટ્વિટ
Live TV
-
સ્ટેચ્યૂ ઓફ યુનિટી શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ પૈકીનું એક બનતા ટુરિઝમને ફાયદો થશે
નર્મદાના જિલ્લાના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દુનિયાની આઠમી અજાયબી જાહેર કરાઈ છે. શાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશને તેને આઠમી અજાયબી જાહેર કરી છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વિટ કરીને માહિતી આપી હતી. 8 શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ પૈકીનું એક બનતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ટુરિઝમને ફાયદો થશે. શાંધાઈ કોઓપરેશન સભ્ય દેશમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પ્રચાર કરશે
