Skip to main content
Settings Settings for Dark

નવસારી બેઠકના ભાજપ ઉમેદવાર સી.આર.પાટીલે નવસારીમાં રોડ શૉ યોજ્યો

Live TV

X
  • લોકસભાની ચૂંટણીને લઈને હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાતમાં ઉમેદવારો પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગી રહ્યા છે. ચૂંટણી જંગ જીતવા ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે નવસારી થી ભાજપ ઉમેદવાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે નવસારીમાં રોડ શૉ યોજ્યો હતો. 

    ભાજપના કાર્યાલયથી શરૂ થયેલો રોડ શૉ વિવિધ વિસ્તારમાં ફર્યો હતો. આ સમયે સી.આર.પાટીલની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રોડ શૉ દરમિયાન સી.આર.પાટીલે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જો કે આજે વિજય મુહુર્ત ચૂકી જતા સી.આર.પાટીલ આવતીકાલે અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply