Skip to main content
Settings Settings for Dark

નવા ચૂંટાયેલા ઉમરેઠના ધારાસભ્ય હર્ષદ પરમારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા

Live TV

X
  • તાજેતરમાં આયોજિત પેટા ચૂંટણીમાં 111-ઉમરેઠ બેઠકના નવા ચૂંટાયેલા ધારાસભ્ય હર્ષદ ગોવિંદ પરમારે આજે ગાંધીનગર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા.

    આ શપથ વિધિ સમારોહમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ,વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ સહિત કેબિનેટ અને રાજ્ય મંત્રી મંડળના સભ્યઓ,ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
apply